ભરૂચ : જંબુસર એસટી ડેપોમાં બસનું ટાયર ફરી વળતાં પગમાં ગંભીર ઇજા પામેલ વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડાયો...
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીના પગ પરથી એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીના પગ પરથી એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 1340 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગેમાં પ્રસાદ ખાવાને કારણે બાળકો સહિત 123 જેટલા લોકોને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં અફરાતફરી મચી ગઈ હતી.
અનુનાસિક પોલીપ્સ અસામાન્ય પેશીઓ અને સમૂહની વૃદ્ધિને કારણે રચાય છે. આ નાકનો સામાન્ય ચેપ છે. આના કારણે નાકના મ્યુકોસામાં સોજો આવે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદમાં નેચરોપથીની સારવાર લઈને રવિવારે સુરત ફર્યા છે.
ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમાર પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ મચી જવા પામી હતી
સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.