છોટાઉદેપુર: રૂમડિયા ગામે હોળીનો "ગોળફર્યુ" મેળો યોજાયો,પરંપરાને નિભાવતા આદિવાસીઓ
છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.
છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે આજે હોળીનો મેળો યોજાયો જેને “ગોળફર્યુ”કહેવાય છે.
ધૂળેટીના પર્વ પર નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘેર નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.