ગીર સોમનાથ : શ્રાવણી અમાસ નિમિત્તે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઉમટયા
ભગવાન શિવની ઉપાસના સાથે સોમનાથ તીર્થમાં આજે શ્રાવણનો અંતિમ દિવસ એટલે શ્રાવણી અમાસ દિવસે સોમનાથ મહાદેવના દર્શને પણ ભારે માત્રામાં ભાવિકો ઉમટયા
શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગાદશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી