“માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ભરૂચમાં વક્તા જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન...
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુજની વણાટકામ સાથે સંકળાયેલા તમામ કારીગર પરિવારના સભ્યો સાથે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ રૂબરૂ ચર્ચા કરી