UKમાં માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ચારની હાલત ગંભીર
પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિશ્વના સૌથી કુખ્યાત આતંકવાદી નેતાઓમાંના એક ઓસામા બિન લાદેનના નામની બિયર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઋષિ સુનક સરકારે યુનાઇટેડ કિંગડમને દેશમાં સ્થળાંતર કરનારાઓનો ધસારો ઘટાડવા માટે નવા વિઝા નિયમો રજૂ કર્યા છે.
લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન તે દાવાઓને નકારી કાઢ્યા છે કે, તેમણે અંતિમ સમયમાં પોતાના યૂકે ટુરિસ્ટ વિઝા નિયમો બદલી દીધા છે.