વલસાડ : પગમાં દંશ મારેલા સાપને બોટલમાં લઈને ઇજાગ્રસ્ત યુવાન સારવાર અર્થે હોસ્પિટલ દોડ્યો...
યુવાન સાપને બરણીમાં લઈ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોચ્યો હતો. જોકે, ડંખ મારનાર સાપ અત્યંત ઝેરી રસલ વાઈપર હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો