ભરૂચ : જંબુસરના કીમોજ-સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સીગામના યુવાનનું ઘટના સ્થળે મોત...
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
હાઇવે પર મોતાલી પાટિયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર ઈજાઓને પગલે બાઈક સવારનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ
જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે,