યુપીમાં હળવા વરસાદમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા, નોઈડા ઓથોરિટીની બેદરકારીની પોલ ખુલી
છેલ્લા 24 કલાકના વરસાદે શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા, જેના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડ્યો...
છેલ્લા 24 કલાકના વરસાદે શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા, જેના કારણે લોકોને કલાકો સુધી ટ્રાફિક જામ અને પાણી ભરાઈ જવાનો સામનો કરવો પડ્યો...
ગાયના આ વિચિત્ર વાછરડાને જોવા માટે લોકોની મોટી ભીડ એકઠી થઈ રહી છે. કેટલાક લોકો કહે છે કે આ ભગવાનનો એક અનોખો ચમત્કાર છે, જે આ કળિયુગમાં જોવા મળી રહ્યો છે
હાઇ પ્રોફાઇલ માઉ સદર વિધાનસભા બેઠક ખાલી પડી છે. બાહુબલી મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને ઉશ્કેરણીજનક ભાષણ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તેમનું વિધાનસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો.
વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક મેળાવડો, મહાકુંભ, પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. ભક્તોની સંખ્યાનો વિશ્વનો સૌથી મોટો રેકોર્ડ અહીં બન્યો છે. હવે વધુ ત્રણ વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે.
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને ઘાયલોને પણ મળ્યા.
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હિચકારી હત્યા કરી દીધી હતી.
ઉત્તરપ્રદેશના બેરેલી જિલ્લામાં એક દુઃખદાયક અકસ્માત થયો છે, જેમાં બાંધકામ હેઠળના પુલ પરથી કાર પડવાના કરાણે 3 લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે.