યુપીમાં ભાજપના ધારાસભ્ય થયા જેલ ભેગા, સગીરા પર દુષ્કર્મના કેસમાં MLA દોષિત…
રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો
રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો
યુપીના ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે.
4 મેના રોજ જ્યારે UP STF તેના સ્થાપના દિવસની ઉજવણી કરી રહી હતી, ત્યારે ઉત્તર પ્રદેશમાંથી વધુ એક માફિયાનો ખાત્મો થયો હતો.
જેલમાંથી બહાર આવતાંની સાથે જ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી.
2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો કૃષ્ણાનંદ રાયની હત્યાના બે વર્ષ પછી અંસારી બંધુઓ સામે ગેંગસ્ટર એક્ટનો કેસ 2007માં નોંધવામાં આવ્યો હતો.
ઉમેશ પાલ હત્યા કેસમાં ફરાર શૂટરોની શોધમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસની એક ટીમ હવે ગુજરાત મોકલવામાં આવી છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ઉમેશ પાલ હત્યા કેસના માસ્ટરમાઈન્ડ સદાકત ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.