નવસારી : વાંદરવેલા-વાંસદા માર્ગ પર ઝાડ સાથે કાર ભટકાતાં ચાલકનું ઘટનાસ્થળે મોત
કારમાં સવાર સારવણી ગામના અમિત જીવણભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો
કારમાં સવાર સારવણી ગામના અમિત જીવણભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વાંસદા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો
છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ સોમવારે ચાલુ વરસાદમાં ડાંગરના ખેતરમાં રોપણી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી