ઉના વાંસોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને કલેકટરના હસ્તે NQAS એવોર્ડ એનાયત
સ્વાથ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રધાન કરવા સબબ વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
સ્વાથ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રધાન કરવા સબબ વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો.