વડોદરા : નાગરવાડાના યુવાનની હત્યા બાદ મનપા દ્વારા મચ્છીપીઠ-તાંદલજામાં દબાણો પર ફેરવી દેવાયું બુલડોઝર
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી મચ્છીપીઠ સલાટવાળા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ, ઓટલા, કાચા પાકા શેડ સહિતના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામા આવ્યા
સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારને આરોપી બાબરખાન પઠાણે તીક્ષણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.