વડોદરા: ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો લાગાવી કર્યો આપઘાત,પોલીસે તપાસ શરૂ કરી
દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો લાગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી
દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો લાગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સંભવિત કોરોના વાયરસનો નવો જેએન-1 વેરિએન્ટનો કેસ સામે આવતા તંત્રએ અલાયદો વોર્ડ તૈયાર કર્યો
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજીયાત કરાવવાની રહે છે.
અમેરિકાના મોટેલના માલિકે સુરતની સગીરા સાથે વડોદરામાં ભાડે મકાન રાખીને દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે.
સ્મીત કોમ્પ્લેક્ષમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ તેમજ ટુરીસ્ટ વિઝાનું કામ કરતી માઇગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં CID ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.