વડોદરા : પ્લાસ્ટિકના દાણાની આડમાં લઈ જવાતો રૂ. 3.83 લાખનો દારૂ જથ્થો પોલીસે જપ્ત કર્યો...
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો સક્રિય થઇ ગયા છે, અને રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવાનું શરૂ કર્યું છે.
સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
આવતીકાલે યોજાનાર લોકસભા 2024ના ચૂંટણી મતદાન પ્રક્રિયાને લઇ વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી.
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલનો જન સંપર્ક કાર્યક્રમ અનગઢ ગામ ખાતે યોજાયો હતો....
આગ કાબૂમાં આવે તે પહેલાં મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું.