વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
પાર્કિંગની ગેરવ્યવસ્થાના કારણે આણંદ જિલ્લામાં આવેલ નાપાડના રહેવાસી બાબુભાઈ મોહમ્મદભાઈ રાઠોડનું ટેન્કરની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું
વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે ડેસર પોલીસ માટે કે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે
વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
હરિયાણાથી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે, તેવામાં વડોદરા જિલ્લા LCB પોલીસે જરોદ રેફરલ ચોકડી પાસેથી દારુ ભરેલું આખું ટેન્કર ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
વડોદરા SOG પોલીસે લાખોની કિંમતના હાથી દાંતની તસ્કરી કરતાં 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના મહત્વના હુકમને આવકારતા વિપક્ષ નેતા અમી રાવતે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા