Connect Gujarat

You Searched For "Vadodra News"

વડોદરા : ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રે 1.30 વાગ્યા સુધી સુનાવણી ચાલી, જુઓ કેમ ગુંચવાયું કોકડું

17 Oct 2021 9:00 AM GMT
સંસ્કારી નગરી વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત રાત્રિના દોઢ વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી ચાલી હતી

વડોદરા : બર્ડ ફ્લુ બાદ પક્ષીઓના જીવન સામેનું વધુ એક જોખમ, જુઓ વન વિભાગે લોકોને કેવી કરી અપીલ..!

9 Jan 2021 7:29 AM GMT
માનવીઓ માટે જીવલેણ બનેલા કોરોનાની સાથે હવે પક્ષીઓ માટે બર્ડ ફ્લુ નામનો રોગ જોખમરૂપ બન્યો છે, ત્યારે હવે ગગનમાં વિહરતા પક્ષીઓ માટે પતંગની દોરી પણ...

વડોદરા : કોવિડ રસીકરણના આયોજનની શિક્ષણ સચિવે કરી સમીક્ષા, સંલગ્ન કર્મચારીઓને અપાશે જરૂરી તાલીમ

8 Jan 2021 12:49 PM GMT
વડોદરા શહેરમાં કોવીડ રસીકરણ માટેના આયોજન અને સુસજ્જતા અંગે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.કોવીડના...

દાહોદ : વડોદરાના આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયન મુસા રઈસનું દેવગઢ બારીયામાં સન્માન

28 Dec 2020 9:46 AM GMT
દુબઇમાં વર્લ્ડ મિક્સ માર્શલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ વિજેતા બની મુસા રઈસ દેવગઢ બારીયા આવી પહોંચતા તેમનું સન્માન કરાયું હતું.વડોદરા જિલ્લાના નાનકડા...

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા 83 હજારને પાર,આજે વધુ 1175 નવા કેસ નોધાયા

20 Aug 2020 4:36 PM GMT
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 1175 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 16 દર્દીઓના મોત થયા છે.અને રાજ્યમાં આજે 1123 દર્દીઓને સારવાર આપ્યા બાદ...

વડોદરા : કરજણ તાલુકાના ઢાઢર અને નર્મદા નદી કિનારાના પુરગ્રસ્ત ગામો માટે 2 બોટનું લોકાર્પણ કરાયું

2 Aug 2020 10:03 AM GMT
ચોમાસાની ઋતુમાં આવતા પુર જેવા કટોકટીના સમયે લોકોને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ થઈ પડતુ હોય છે. તેમજ નદી, ખાડી કિનારે રહેતા લોકો અચાનક જ પાણી વધી જતા...

વડોદરા : મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મનપાને રૂ. 5 કરોડ આપવાની સીએમ રૂપાણીએ કરી જાહેરાત,

29 July 2020 5:08 PM GMT
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી રાહતફંડમાંથી વડોદરા મહાનગરપાલિકાને વધુ રૂ.૫ કરોડ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી...

સીએમ રૂપાણી - ડેપ્યુટી સીએમ નીતિન પટેલ બુધવારે રાજકોટ અને વડોદરાની એક દિવસીય મુલાકાતે

28 July 2020 4:15 PM GMT
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બુધવાર તા.ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સમીક્ષા...

વડોદરા : કોવીડના દર્દીને લઇ જતી એમ્બયુલન્સને લોકોએ રોકી, જુઓ પછી શું થયું

26 July 2020 8:51 AM GMT
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી પસાર થઇ રહેલી કોવીડના દર્દીને લઇ જતી એમ્બયુલન્સને સ્થાનિક રહીશોએ અટકાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ...

વડોદરા : બાઇક સવાર ક્રોસ કરતો હતો પાટા અને આવી ચઢી ટ્રેન, જુઓ LIVE દ્રશ્યો

28 Jun 2020 8:38 AM GMT
વડોદરાના બાજવા અને રણોલી વચ્ચે ફાટક બંધ હોવા છતાં પાટા ઓળંગવાની ઉતાવળમાં એક બાઇકસવારે જીવ ગુમાવી દીધો છે. પુરઝડપે આવતી ટ્રેનની ટકકરે બાઇક સવાર દુર...

વડોદરા : કોરોના મહામારી વચ્ચે ત્રણ ગામોના વિસ્તારોને કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા

9 Jun 2020 11:53 AM GMT
જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ, વડોદરા તાલુકાના કરોડિયા અને વાઘોડિયા તાલુકાના પવલેપુર ગામોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને...

વડોદરા : આત્મનિર્ભર ગુજરાત યોજના અમલીકરણ અંતર્ગત જિલ્લા કલેકટરની બેઠક, તાત્કાલિક એક્શન પ્લાન બનાવવા આપી સૂચના

9 Jun 2020 11:25 AM GMT
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી રૂ.14 હજાર કરોડના લાભો આપનારી આત્મ નિર્ભર યોજનાના વડોદરામાં ઝડપી અમલીકરણ માટે...