Connect Gujarat

You Searched For "Vadodra News"

વડોદરા : વઢવાણા તળાવ બન્યું યાયાવર સહિતના પક્ષીઓનું મુકામ

5 Jan 2020 8:44 AM GMT
પંછી નદિયા પવન કે ઝોંકે....કોઈ સરહદના ઉન્હે રોકે વડોદરા જિલ્લાના ડભોઇ પાસે આવેલાં વઢવાણા તળાવમાં શિયાળાની સીઝનમાં દેશી તથા વિદેશી પક્ષીઓની હાજરી જોવા...

વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

31 Dec 2019 7:31 AM GMT
વર્ષ 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવામાટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાજણવાઇ રહે તે માટે પોલીસ દ્વારા શહેર તેમજ...

વડોદરા : દેશમાં મુસ્લિમો સુરક્ષિત પણ કોંગ્રેસ કરે છે રાજનીતિ કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

25 Dec 2019 8:15 AM GMT
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુર્હુત અને કિસાન સંમેલન સહિતના કાર્યક્રમોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની...

“વર્ષની છેલ્લી અમાસ” : કરનાળી-કુબેર ભંડારી મંદિર ક્યારે અને કેટલા કલાક ભક્તો માટે રહેશે બંધ, જાણો...!

22 Dec 2019 1:00 PM GMT
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરનો શાસ્ત્રમાં મહિમા ગવાયો છે. અમાસના રોજ અને તેમાં પણ...

વડોદરા : અનુસૂચિત જાતિ-જનજાતિ વર્ગના ઉધોગ સાહસિકો માટે યોજાઇ માર્ગદર્શન શિબિર

22 Dec 2019 12:57 PM GMT
દલિત ઇન્ડિયનચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ભારત સરકાર-મિનિસ્ટ્રી ઓફ ફૂડપ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે વડોદરા સ્થિત સયાજી...

વડોદરા : મહી વોટર રીસોર્ટમાં બસમાં બેઠેલા છાત્રનું માથુ પોલ સાથે અથડાતાં મોત

22 Dec 2019 10:52 AM GMT
વડોદરાના પાદરા નજીક આવેલાં મહી વોટર રીસોર્ટમાં બેમાળની બસમાં બેઠેલા છાત્રનું માથુ પોલ સાથે અથડાતાં તેનું મોત થયું હતું.મારૂતિવાનને મોડીફાઇડ કરીને બે...

વડોદરા: જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષપદે મળી જિલ્લા સંકલન સમિતિની બેઠક

22 Dec 2019 10:44 AM GMT
વિધાયકોએ વિવિધ લોક પ્રશ્નોની અસરકારક રજૂઆતો કરી.ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા એ વુડા હેઠળના ભાયલીવિસ્તાર માટે રૂ.૧૦૦કરોડના રસ્તાના કામોની રાજ્ય સરકારે...

વડોદરા : સરદાર એસ્ટેટ પાસે હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગથી દોડધામ

22 Dec 2019 10:31 AM GMT
વડોદરામાં શનિવારે રાત્રે આજવા રોડ પર આવેલાં સરદાર એસ્ટેટ પાસે આવેલી હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આગની ઝપેટમાં અન્ય બે દુકાનો પણ આવી જતાં આગે...

વડોદરા : શ્રી નારાયણ વિદ્યાલય ખાતે અતુલ્ય ભારત થીમ આધારિત પ્રદર્શન યોજાયું

22 Dec 2019 7:13 AM GMT
વડોદરા શહેરના હરણીવિસ્તારમાં આવેલ શ્રી નારાયણવિદ્યાલય ખાતે અતુલ્ય ભારતની થીમ આધારિત પ્રદર્શન યોજવામાં...

ભારતી શ્રીજીના અવતરણ દિવસ નિમિત્તે માં નર્મદાને 1700 ફૂટની ચુંદડી અર્પણ કરાઈ

18 Dec 2019 4:14 AM GMT
સત્પ્રેરણા સંસ્થાના સંસ્થાપક ભારતી શ્રીજીના અવતરણ દિવસ નિમિત્તે આ વર્ષે બરકાલ ગામ ખાતે આવેલા વ્યાસ ક્ષેત્રમાં નર્મદા તટ પર પ્રકૃતિના ખોળે 14 અને 15...

વડોદરા : મધ્યમવર્ગીય પરિવારની પરણિતાએ જીત્યો મિસિસ ગુજરાત સ્ટેટ એવોર્ડ

15 Dec 2019 9:30 AM GMT
મારે ગૃહિણીએટલે કે હાઉસ વાઇફ ગ્લેમરના ક્ષેત્રમાં ના જઈ શકે એવી ઘર કરી ગયેલી માન્યતા તોડવીહતી.કોઈ પણ ઉંમરે તમે જીવનમાં નવું સાહસ કરી શકો એને ઉંમરનો બાધ...