વડોદરા: વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર આવેલ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખો રૂપિયાના માલમત્તાની ચોરી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે.