વલસાડ : કામકાજના સ્થળે થતી સ્ત્રીઓની જાતીય સતામણી અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો...
કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ખાતે વેલસ્પન કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ ખાતે વેલસ્પન કંપનીમાં કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
ભારે સંઘર્ષ અને અનેક નિરાશાઓને પછડાટ આપી વલસાડ જિલ્લામાં સૌ પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની
સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે.
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.