ભરૂચ: ચાવજમાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની વાડી- શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરાયુ, આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચનો આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.
છેલ્લા 18 વર્ષથી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે.