વડોદરા: બાળકો દ્વારા પ્રભાતફેરી યોજી ગુરુદ્વારામાં દર્શન કરીને વીર બાળ દિવસની ઉજવણી કરાઈ
દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.