જો તમે બદલાતી સિઝનમાં શરદી અને ઉધરસથી રાહત મેળવવા માંગતા હોવ તો આ સૂપથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવો.
ઉનાળાની શરૂઆત સાથે જ વાઈરલ ઈન્ફેક્શનના કેસ પણ વધવા લાગ્યા છે.
ઉનાળાની શરૂઆત સાથે જ વાઈરલ ઈન્ફેક્શનના કેસ પણ વધવા લાગ્યા છે.
શરીરમાં કોલેસ્ટ્રોલની વધુ પડતી માત્રા ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
નવસારી શહેરમાં થોડા વર્ષો પૂર્વે પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપનીની શરૂઆત કલ્પેશ કોઠારી નામના ભેજાબાજે કરી હતી.
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.