FIFA WC: 16 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી હરાવ્યું
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું.
કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપની છેલ્લી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલની ટીમે શાનદાર જીત મેળવી હતી. તેણે સ્વિટ્ઝર્લેન્ડને 6-1થી કચડી નાખ્યું.
FIFA વર્લ્ડ કપ 2022ની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 4-1થી હરાવ્યા બાદ બ્રાઝિલના ખેલાડીઓએ આ જીત લિજેન્ડ પેલેને સમર્પિત કરી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાં ફેર મતગણતરીમાં ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબા ચાવડાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રમાઈ રહેલી ફોર્ટીટ્યૂડ સિઝન-8 ફૂટબોલ સેમિફાઇનલ ટુર્નામેન્ટ દરમ્યાન ખેલાડીઓ અને અસામાજિક તત્વો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી.