ગુજરાતની ચૂંટણીની ગપશપભરૂચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે, જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ બેટ પર એક પણ સરકારી મકાન નથી By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપગુજરાતમાં "AAPના CM" પદના ચહેરા તરીકે ઇશુદાન ગઢવીની અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત... સર્વેમાં ગોપાલ ઇટાલીયાની સરખામણીએ ઇશુદાન ગઢવીને 2 ટકા વધારે મત મળ્યા હતા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઈશુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા છે. By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: જિલ્લાની 21 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, જુઓ તંત્ર દ્વારા શું કરાયું આયોજન અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. By Connect Gujarat 04 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn