મણિપુરમાં 600 દિવસથી ચાલીતી હિંસાનો અંત ક્યારે? અમિત શાહે આપ્યો જવાબ
મે 2023માં શરૂ થયેલા આ સંઘર્ષમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. તણાવ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને આસપાસના પહાડીઓમાં રહેતા કુકી સમુદાયના જૂથો વચ્ચે છે.