RCBvsRR: બેંગલોર રાજસ્થાન સામે ૭ રનથી જીત્યું, દેવદત્ત પડિકલની ફિફ્ટી એળે ગઈ
રાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે.
રાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે.
દિલ્હીને 23 રને હરાવીને RCB ફરી જીતના પાટા પર આવી ગયું છે. આ સાથે જ દિલ્હીને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
RCBએ IPLની 16મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણી પર કબજો કરવા પર રહેશે.
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે.