RCBvsRR: બેંગલોર રાજસ્થાન સામે ૭ રનથી જીત્યું, દેવદત્ત પડિકલની ફિફ્ટી એળે ગઈ
રાજસ્થાન સામે બેંગ્લોરની આ એકંદરે 14મી જીત છે. બંને વચ્ચે અત્યાર સુધી 29 મેચ રમાઈ છે.
RCB vs DC: બેંગ્લોરે દિલ્હીને 23 રને હરાવ્યું, કોહલી પછી બોલરોએ કર્યો અજાયબી..!
દિલ્હીને 23 રને હરાવીને RCB ફરી જીતના પાટા પર આવી ગયું છે. આ સાથે જ દિલ્હીને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
RCB vs MI: RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલી અને ડુપ્લેસિસે રમી તોફાની ઈનિંગ્સ
RCBએ IPLની 16મી સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટે હરાવ્યું હતું.
IND vs AUS : ODI સિરીઝમાં બની શકે છે અનેક મોટા રેકોર્ડ, ત્રણ સદી ફટકાર્યા બાદ કોહલી તેંડુલકર સાથે કરશે બરાબરી..!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણી પર કબજો કરવા પર રહેશે.
1205 દિવસ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી સદી, ટેસ્ટમાં 28 અને કારકિર્દીની 75મી આંતરરાષ્ટ્રીય સદી
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
વિરાટે પત્ની સાથે કર્યા બાબા મહાકાલના દર્શન, અનુષ્કાએ જણાવ્યું ઉજ્જૈન આવવાનું કારણ..!
ઈન્દોર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે બાબા મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા.
/connect-gujarat/media/post_banners/f1acf8bcd1b5b821c3ff8ddb4d794cac6458914be87ef7808a7b3843179a0d9d.webp)
/connect-gujarat/media/post_banners/b6085892c718411a743ed9e19e4244972b4c531527b4371a69dbb10dae2e2f44.webp)
/connect-gujarat/media/post_banners/421675b998fd94e59ee1d8881b0e289a8fa97bd222859d11421b485db8859c1f.webp)
/connect-gujarat/media/post_banners/1de575b2683a1754d6b87c612454d299b47e2407b84afd1cda0d16429656b00b.webp)
/connect-gujarat/media/post_banners/ebc6f346e41d398c378418e869eb639fecff295daa98d22ebf648a12f544b794.webp)
/connect-gujarat/media/post_banners/aae97ad093db2e4506c1e8e646165360332da7c43b2c49b5dc666305fde76c0f.webp)
/connect-gujarat/media/post_banners/1686cbcd5aa28f07b4706900042124fddd66a8c2bd1390f4a58a0c6daa0db09d.webp)
/connect-gujarat/media/post_banners/bc6f363741b9917e6992170a09dc5d07828784b04b9298820cfcc4b7977479a8.webp)
/connect-gujarat/media/post_banners/d92ab1fe55be5ad86611625a32f77a760121aa24c1f5628dc61a1bb9e788201d.webp)
/connect-gujarat/media/post_banners/4b35af17127b8558d51b6d14b8a7baf81ae9a7caf6742ba189f990209d7145ee.webp)