સાબરકાંઠા : હિંમતનગરમાં પિતા પુત્રએ વિદેશના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી,પોલીસે કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પિતા-પુત્રની જોડીએ વિદેશના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સુરતના અડાજણ માંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું.SOG અને PCB પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ 1.30 લાખની મત્તા કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર. ઘણા દેશો 2025 માં ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-મુક્ત પ્રવેશ આપી રહ્યા છે. ફિલિપાઇન્સ 14 દિવસ સુધી રહેવાની મંજૂરી આપી રહ્યું છે.
ભરૂચમાં રહેતાં અમિત વાઘેલાએ વર્ષ 2021માં તેમના અને પત્ની તેમજ બે બાળકોના વિઝીટર વિઝા મેળવવા માટે અરજી કરી હતી. જેનો કેનેડા એમ્બેસીમાંથી કોઇ રિપ્લાય આવ્યો ન હતો.
ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે સરળ બનશે કારણ કે સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝાની બે નવી કેટેગરી જાહેર કરી છે.
કેનેડાએ શુક્રવારે (8 નવેમ્બર) તેની "સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ" (SDS) વિઝા યોજના બંધ કરવાની જાહેરાત કરી. કેનેડાએ આ નિર્ણય પાછળ કેનેડાના વધતા આવાસ
દુનિયામાં એવા ઘણા દેશો છે જે માત્ર પર્યટનથી સારી એવી કમાણી કરી રહ્યા છે. દર વર્ષે લાખો ભારતીયો અન્ય દેશોની મુલાકાતે જાય છે તેની મોટી કમાણી માટે આપણે ભારતીયોનો પણ મોટો આધાર છે. જેના કારણે અન્ય દેશોમાં પર્યટનથી સારી કમાણી થાય છે.