વિટામિન ડીની ઉણપ શરીરમાં કરી શકે છે પ્રોબ્લેમ, અહીં જાણો કારણો
વિટામિન ડી, જેને "સનશાઇન વિટામિન" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આપણા શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે હાડકાના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને શરીરના અન્ય ઘણા કાર્યો માટે જરૂરી છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા અને બાળકની ડિલિવરી પછી વિટામિન ડી, કેલ્શિયમ અને આયર્નની ઉણપ શરૂ થાય છે અને જો તેની કાળજી લેવામાં ન આવે તો ઘણી સમસ્યાઓ થાય છે.