ગાજર તમને શિયાળામાં સ્કિનને ઈન્સ્ટન્ટ ગ્લો આપશે, આ રીતે ઉપયોગ કરો
ગાજરમાં રહેલા વિટામીન C, A, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઘણા પોષક તત્વો સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. ઘણા લોકો તેનું સેવન જ્યુસ, શાક અથવા સલાડના રૂપમાં કરે છે. પરંતુ ત્વચા પર ગ્લો મેળવવા માટે તમે ગાજરને ઘણી રીતે ચહેરા પર લગાવી શકો છો.