મનોરંજન જાટ ફિલ્મ વિવાદોમાં સપડાતા વિવાદાસ્પદ ચર્ચ સીનને ફિલ્મમાંથી દૂર કરાયો શુક્રવારે ફિલ્મ 'જાટ'માંથી વિવાદાસ્પદ ચર્ચ સીન દૂર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંજાબના જાલંધરમાં થયેલી FIR બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 18 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ રાહુલ ગાંધીની નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની મુલાકાત બાદ વિવાદ છેડાયો રાહુલ ગાંધીની લોકો પાયલોટ સાથેની મુલાકાત બાદ વિવાદ છેડાયો , રેલ્વેએ કહ્યું હતું કે રાહુલ જે ક્રૂ મેમ્બર્સને મળ્યા તે તેમની લોબીના ન હતા. મુખ્ય જનસંપર્ક અધિકારી દીપક કુમારનું નિવેદન By Connect Gujarat Desk 06 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : MS યુનિમાં સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવાની માંગ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે ગતરોજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ: સિવિલ હોસ્પિટલ આવી ફરી વિવાદમાં, દાંતના ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા 3 જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે અનેક વખત વિવાદમાં આવેલી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 12 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn