સુરત : જેલમાંથી કોલેજની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની માર્કશીટ પર પરીક્ષા કેન્દ્રનું નામ નહીં લખાશે, જાણો કેમ..!
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જેલમાં રહીને એક્સટર્નલ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.
સરકારી પરીક્ષા હોય કે, યુનિવર્સિટીની પરીક્ષા, ત્યારે રાજ્યમાં પરીક્ષા લેવાના પહેલા જ પેપર ફૂટવાની ઘટના સતત સામે આવી રહી છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની ફીની રકમથી ચાલતી હોવાનો NSUIના વિધાર્થીઓએ આક્ષેપ કર્યો
ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલા લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું