ઇથોપિયાના જ્વાળામુખીમાંથી નીકળેલી રાખના વાદળ દિલ્હી-NCR પહોંચ્યા, અનેક ફ્લાઇટ્સ રદ
થોપિયામાં જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટ કામગીરી પર પણ અસર પડી છે. હેઇલ ગુબ્બી વિસ્ફોટથી નીકળેલી રાખ મધ્ય પૂર્વના ભાગોમાં ફેલાઈ ગઈ છે
થોપિયામાં જ્વાળામુખી ફાટવાથી ફ્લાઇટ કામગીરી પર પણ અસર પડી છે. હેઇલ ગુબ્બી વિસ્ફોટથી નીકળેલી રાખ મધ્ય પૂર્વના ભાગોમાં ફેલાઈ ગઈ છે
રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં 30 જુલાઈએ સવારે 8.8ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે (3 ઓગસ્ટે) ફરી સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
ઇન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું. જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી.
આઇસલેન્ડના રેકજેનેસ પેનિનસુલામાં જ્વાળામુખી ફાટવાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.