ભરૂચ: મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ, યાદીમાં નામ ઉમેરવા સહિતની કામગીરી કરાઈ
ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે,વોટિંગ લિસ્ટમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા સહિતની કામગીરી આ તબક્કે કરવામાં આવી હતી.