મહારાષ્ટ્રની 288 સીટ પર મતદાન: ફિલ્મ કલાકારો, ક્રિકેટરો સહિત દિગ્ગજ નેતાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
મહારાષ્ટ્રની 288 બેઠકો પર સિંગલ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પરિણામ 23 નવેમ્બરે આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુર દક્ષિણ-પશ્ચિમ સીટ પર પોતાનો મત આપ્યો.