ભરૂચ: કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
કલેકટર ગૌરાંગ મકવાણાએ સુશાસન દિનની અધિકારીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે છેવાડાના લોકોના કાર્યો સુવ્યવસ્થિત થાય એટલે સુશાસન જળવાઈ છે.
કલેકટર ગૌરાંગ મકવાણાએ સુશાસન દિનની અધિકારીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે છેવાડાના લોકોના કાર્યો સુવ્યવસ્થિત થાય એટલે સુશાસન જળવાઈ છે.
વ્યાવસાયિકો અને આશાવાદીઓ માટે "એસેટ પ્રાઇસિંગ અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ" પર એક દિવસીય વર્કશોપનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.આ ઇવેન્ટમાં 300 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા