દેશ પહાડોમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા અટકી; દિલ્હીમાં આજે તમામ શાળાઓ બંધ રહેશે બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે બુધવારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. By Connect Gujarat Desk 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા, હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન થયું છે By Connect Gujarat 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મુશળધાર વરસાદના પગલે 39 હજાર હેકટર જમીનમાં ખેતીના પાકને નુકશાન,ખેડૂતોની મદદની ગુહાર કોટન કિંગ ગણાતા ભરૂચ જિલ્લામાં કપાસના પાકને સૌથી વધુ નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.વરસાદ વરસતા ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું હતું પરંતુ અનરાધાર વરસાદના કારણે ખેતીનો મહામુલો પાક બોળાય ગયો છે.. By Connect Gujarat 26 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 28 ટકાથી વધુ વરસાદ, 8 લોકોના મોત દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જો કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે. By Connect Gujarat Desk 26 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઇને આ ત્રણ જિલ્લામાં ઓરેંજ એલર્ટ કર્યું જાહેર સમાચાર, હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક એવા જિલ્લામાં હવે વરસાદ થશે. By Connect Gujarat 26 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત માંગરોળના વાંકલ ગામે 21 લોકોનું રેસક્યું સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.21 વ્યકિતઓનું રેસ્કયુ કરાયું. By Connect Gujarat Desk 24 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી સમાચાર , સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી By Connect Gujarat 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ફેશન ચોમાસમાં આટલી બાબતોનું જરૂર ધ્યાન રાખજો : વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.ચોમાસામાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. By Connect Gujarat Desk 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 9 પૈકી 5 તાલુકામાં છૂટોછવાયો વરસાદ, આજે ઓરેન્જ એલર્ટ ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો By Connect Gujarat 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn