સુરત માંગરોળના વાંકલ ગામે 21 લોકોનું રેસક્યું
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.21 વ્યકિતઓનું રેસ્કયુ કરાયું.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ભૂખી નદી કિનારાના બજેટ ફળિયામાં મધરાતે પાણી ભરાયા હતા જેને પગલે SDRFની ટીમ કામે લાગી હતી.21 વ્યકિતઓનું રેસ્કયુ કરાયું.
સમાચાર , સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી
વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.ચોમાસામાં લોકોએ હંમેશા પાણીને ઉકાળીને જ પીવું જોઈએ.
ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેંજ ચેતવણી જાહેર કરી,દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો જોકે હવે વરસાદે વીરામ લીધો છે છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના નવ પૈકી માત્ર એક જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ,છોટા ઉદેપુર, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે.