ભરૂચભરૂચ: વિરામ બાદ ફરી વરસાદી માહોલ,હાંસોટમાં 5.75 ઇંચ વરસાદ ખાબક્યો ભરૂચ શહેર અને જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વીતેલા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો By Connect Gujarat 30 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ : માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા 18 ગામો સંપર્ક વિહોણા ગામ બેટમાં ફેરવાતા ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. જોકે, તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 02 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : જિલ્લામાં સારા વરસાદથી જળાશયોમાં થઈ નવા નીરની આવક છેલ્લા 24 કલાકમાં હિરણ 1માં 9.5 ફૂટ, હિરણ - 2માં 10 ફૂટ તો શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું By Connect Gujarat 02 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતચોમાસાએ દીધી “દસ્તક” : દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની ENTRY.. રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. By Connect Gujarat 18 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn