સુરત : પોલીસે 5 માળની ઇમારત 10 વખત તપાસી, આખરે ગુપ્તરૂમમાંથી મળ્યો કુખ્યાત સજજુ
રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.

બુટલેગર પાસેથી રૂ. 1 લાખની લાંચ માંગવાનો મામલો, ACBએ લાંચીયા પોલીસકર્મીના ફોલ્ડરની ધરપકડ કરી