ઈરાનએ આપી ઇઝરાયલને ખુલ્લી ચેતવણી, 'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..'
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.
હમાસ સાથે ઇઝરાયેલના સંઘર્ષ વચ્ચે યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ કેરિયર સ્ટ્રાઇક ગ્રૂપ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં પહોંચ્યું હતું.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
સ્વતંત્ર પેલેસ્ટાઈનની માંગણી કરતા આતંકવાદી સંગઠન હમાસ દ્વારા શનિવારે ઈઝરાયેલના સાત શહેરો પર અણધાર્યા હુમલામાં શેરોનેગેવ શહેરના મેયર સહિત લગભગ 100 લોકો માર્યા ગયા
વિસ્ફોટોથી કિવ અને તેનો વિસ્તાર લગભગ બે કલાક સુધી હચમચી ગયો હતો અને શહેરના કેટલાક મધ્ય જિલ્લાઓ પર ડ્રોનનો કાટમાળ પડ્યો
આ હુમલામાં બજારો, દુકાનો અને ફાર્મસીઓને નિશાન બનાવવામાં આવી છે. આ શહેર પૂર્વીય ફ્રન્ટ લાઇન પર વિનાશક યુક્રેનિયન શહેર બખ્મુતની નજીક છે.