ભરૂચ: સ્વરછ ભારતના સંદેશ સાથે સાયકલ પર દેશના પરિભ્રમણ પર નિકળેલ યુવાનનું કરાયુ સ્વાગત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વરછ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ (ગીર) ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સાંખટ ખરા અર્થમાં સ્વરછ ભારત અભિયાનને સાકાર કરી રહ્યા છે.
નવસારી જિલ્લાના એંધલ ગામથી સૌરાષ્ટ્ર કચ્છના તીર્થ સ્થળોની સાયકલ યાત્રાએ નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહીર ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે આવી પહોંચતાં આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મીમેન યુવાનનું DJના સથવારે ભવ્ય સ્વાગત કર્યું હતું.