ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર લગાવવામાં આવી પરીવર્તનની ઘડિયાળ,મત ગણતરીના દિવસે ઘડિયાળ થશે બંધ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ દિલ્હી એરપોર્ટ પરથી 27 કરોડની કાંડા ઘડિયાળ અને 28 કરોડનું બ્રેસલેટ જપ્ત, એકની ધરપકડ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર સાત લક્ઝરી કાંડા ઘડિયાળોની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રી સહીત મંત્રી મંડળે નિહાળ્યું "ધ કાશ્મીર ફાઇલ્સ", કર્યા ફિલ્મના વખાણ... ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના મંત્રી મંડળે પણ આ મુવી નિહાળવા ગાંધીનગર સ્થિત મલ્ટીપ્લેક્સ ખાતે પહોંચ્યા હતા. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn