ગુજરાતમાં વાતાવરણમાં આવશે પલટો,પડી શકે છે કમોસમી વરસાદ
સૌરાષ્ટ્ર -કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અનેક સ્થળોએ 23 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
સૌરાષ્ટ્ર -કચ્છમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અનેક સ્થળોએ 23 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે
ડરબનમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં દક્ષિણ આફ્રિકા સામે જીત નોંધાવ્યા બાદ, ભારત હવે સતત બીજી જીતની શોધમાં છે. બંન્ને ટીમો બીજી T20Iમાં રવિવાર 10 નવેમ્બરે Gkebehara ખાતે ટકરાશે.
ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુનાં અહેસાસ સાથે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
બદલાતા હવામાન માં બાળકોની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે બદલાતા હવામાન અને વધતું પ્રદૂષણ આ રોગને વધુ ગંભીર બનાવી શકે છે. બાળકો વધુ બીમાર.
હવામાનમાં પલટો આવતાં બાળકો બીમાર થવાની ભીતિ સેવાઇ રહી છે. શરદી અને ઉધરસ સામાન્ય છે. બાળકોની સંભાળ રાખવા માટે કેટલીક દેશી પદ્ધતિઓ અજમાવી શકાય છે.
ગુજરાતમાં ભાદરવાના અંતિમ ચરણમાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.