Hardik-Natasa : ત્રણ વર્ષ પહેલા કરેલ કોર્ટ મેરેજ બાદ હાર્દિક-નતાશાના ભવ્ય લગ્ન
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન કર્યા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ બંનેએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન કર્યા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ બંનેએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડલ નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે.
અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરીંગ કરીને શોબાજી કરવી 2 શખ્સોને ભારે પડી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વડોદરામાં તેમના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયો.