ગીર સોમનાથ : ખારવા સમાજના સમૂહલગ્નમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા મહેમાન બન્યા,78 નવયુગલોને પાઠવ્યા આશીર્વચન
જિલ્લાના વેરાવળમાં દરિયા પટ્ટી વિસ્તારમાં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો ભીડીયા ખારવા સમાજ દાયકાઓથી સમૂહ લગ્ન યોજી રહ્યો છે.
જિલ્લાના વેરાવળમાં દરિયા પટ્ટી વિસ્તારમાં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો ભીડીયા ખારવા સમાજ દાયકાઓથી સમૂહ લગ્ન યોજી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિતે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે 5000 દીકરીઓના ભાઈ બનવાના સંકલ્પ લઈ પ્રથમ 32 દીકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામે એક નવપરિણીત યુવક પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો.
દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમીટીંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર, લગ્નપ્રસંગે ગરબામાં સામાન્ય બાબતે મામલો બીચક્યો
જુનવાણી સંસ્કૃતીઓની પરંપરાઓ લુપ્ત થતી ગઈ ને ઈન્ટરનેટના આધુનિકતાના યુગમાં રંગે રંગાયેલ લોકો જુનવાણી પરંપરાઓ વિસરી ગયા