ભારતની બેડમિન્ટન ખેલાડી PV સિંધુ 22 ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાશે
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. તે હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે.
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઈ રહી છે. તે હૈદરાબાદમાં રહેતા વેંકટ દત્તા સાઈ સાથે 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્ન કરશે.
સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્ન પહેલા પરીક્ષા આપી હતી.પીઠીની વિધિ પૂર્ણ કાર્ય બાદ કારકિર્દીના ઘડતર સમાન ફાઇન આર્ટ્સની પરીક્ષા તેણીએ આપી હતી.
અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી.સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી.
એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન કોઈ તહેવારથી ઓછા નહોતા. તેમના લગ્નની ઉત્તેજના એક અઠવાડિયા સુધી ચાલી હતી. હલ્દી સેરેમનીથી લઈને સંગીત અને મહેંદી ઈવેન્ટ્સ સુધી, બોલિવૂડ સ્ટાર્સે તેમની હાજરીથી વશીકરણ ઉમેર્યું હતું.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલે ગયા વર્ષે સગાઈ કરી હતી. માર્ચ અને મે મહિનામાં બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ જોવા મળ્યા હતા. હવે આખરે આ કપલ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યું છે.