અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે રિહાન્નાએ લીધી આટલી ફી...
મુકેશ અંબાણી, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક, તેમના ભવ્ય કાર્યક્રમો માટે ઘણી વાર ચર્ચાઓ ભેગી કરે છે.
મુકેશ અંબાણી, ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક, તેમના ભવ્ય કાર્યક્રમો માટે ઘણી વાર ચર્ચાઓ ભેગી કરે છે.
લગ્નની તારીખ નક્કી થતાં જ કન્યાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. લહેંગા, ફૂટવેર, જ્વેલરીની ખરીદી એ લગ્નની સૌથી મહત્વપૂર્ણ ખરીદી છે.
ઘોળીકુઈ વિસ્તારમાં આવેલ ગોલવાડ સ્થિત બહુચરાજી મંદીરની બાજુમાં 3 દિવસથી બહારગામ ગયેલ પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની 21 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે.
લગ્નમાં માત્ર દુલ્હન જ નહીં પરંતુ દુલ્હનની બહેન, મિત્રો અને ક્યારેક માતા પણ લહેંગામાં જોવા મળે છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો