ટેકનોલોજીઆટલા દેશોમાં ‘WhatsApp’ કામ કરતું નથી, જાણો શું છે આની પાછળનું કારણ હાલના સમયમાં દરેક વ્યક્તિ 'WhatsApp' થકી જ કોમ્યુનિકેશન કરે છે. 'Meta'ની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ છે. By Connect Gujarat Desk 27 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીવોટ્સએપ યુઝર્સ માટે ખુશખબર! આવી રહ્યું છે વધુ એક અદ્ભુત AI ફીચર આજે ભારતથી લઈને દુનિયાભરમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. યુઝર એક્સપિરિયન્સને બહેતર બનાવવા માટે કંપની આ મેસેજિંગ એપ માટે એક પછી એક નવી ફીચર્સ પણ રજૂ કરી રહી છે. By Connect Gujarat Desk 21 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીશું કોઈ બીજું તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યું છે? તાત્કાલિક તપાસ કરો WhatsApp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. તેનો ઉપયોગ ખાનગી ચેટ, કોલ્સ અને મહત્વપૂર્ણ વાતચીત માટે થાય છે. કંપની યુઝર એન્ગેજમેન્ટ માટે અપડેટ્સ લાવતી રહે છે. By Connect Gujarat Desk 12 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીWhatsApp પર ચેટિંગ હવે મજેદાર બની, એપમાં જોડાયું આ નવું ફીચર વધુ સારા યુઝર અનુભવ માટે WhatsApp માં નવા ફીચર્સ ઉમેરવામાં આવતા રહે છે, હવે કંપનીએ તમારી સુવિધા માટે એપમાં WhatsApp વોઇસ ચેટ્સ ફીચર ઉમેર્યું છે. By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી‘WhatsApp’માં જલદી જ જોવા મળશે મેટાના બે નવા AI ફીચર્સ! મેટા દ્વારા WhatsAppમાં સતત નવા ફીચર્સ ઉમેરવામાં આવી રહ્યા છે. એવામાં મેટા હજુ બીજા બે નવા ફીચર્સ WhatsAppમાં ઉમેરવા જઈ રહ્યું છે. By Connect Gujarat Desk 19 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી5 મે 2025થી આઈફોન સહીત અનેક સ્માર્ટફોનમાં નહીં ચાલે વોટ્સએપ, જાણો કેમ અને તેમા તમારો ફોન તો નથી ને ? 5 મે 2025થી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. હવે એવામાં દરેકના મનમાં એ પ્રશ્ન હશે કે ક્યાંક મારું તો WhatsApp બંધ નહી થાયને? By Connect Gujarat Desk 30 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીWhatsApp ના આ 3 ફીચર્સ તમારા એકાઉન્ટને રાખશે સુરક્ષિત તમે WhatsApp માં જોવા મળતા વાદળી વર્તુળથી સારી રીતે વાકેફ હશો, પરંતુ શું તમે એકાઉન્ટને સુરક્ષિત રાખતી સલામતી સુવિધાઓ વિશે જાણો છો? By Connect Gujarat Desk 25 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીહવે WhatsApp સ્ટેટસ પર 90 સેકન્ડનો વીડિયો શેર કરી શકશો, નવું ફીચર મદદ કરશે જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમને આ ફીચર ખૂબ ગમશે. ટૂંક સમયમાં તમે વોટ્સએપ સ્ટેટસ પર 90 સેકન્ડ સુધીનું સ્ટેટસ શેર કરી શકશો. By Connect Gujarat Desk 17 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીતમે WhatsApp સ્ટેટસ પર Spotify માંથી સોંગ શેર કરી શકશો, આ વપરાશકર્તાઓને મળશે પહેલા અપડેટ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવતું રહે છે. અહેવાલો અનુસાર, WhatsApp હાલમાં iOS વપરાશકર્તાઓ માટે સ્ટેટસ અપડેટ્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. By Connect Gujarat Desk 25 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn