ભરૂચ: વાગરાના આ ગામમાં પરિણીતાનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો,જુઓ શું છે કારણ
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે 35 વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પુત્રને નાસ્તો લેવા મોકલી કાપડના વેપારીએ પત્નીનું ઊંઘમાં જ ગળું કાપી હત્યા કરી નાખી છે.